Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 09
न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय |
उदासीनवदासीनमसक्तं तेषु कर्मसु || 9||
na cha māṃ tāni karmāṇi nibadhnanti dhanañjaya ।
udāsīnavadāsīnamasaktaṃ tēṣu karmasu ॥ 9 ॥
ન ચ માં તાનિ કર્માણિ નિબધ્નંતિ ધનંજય ।
ઉદાસીનવદાસીનમસક્તં તેષુ કર્મસુ ॥ 9 ॥
MEANING
हे अर्जुन ! उन कर्मोंमें आसक्तिरहित और वे उदासीनके सदृश स्थित मुझ परमात्माको वे कर्म नहीं बाँधते|
Dear Arjuna, Karma has no affect on Me whatsoever. I am unattached and indifferent to Karma. I have no bondage to Karma at all.
હે ધનંજય! એ કર્મોમાં આસક્તિ વિનાના અને ઉદાસીનની જેમ સ્થિત મુજ પરમાત્માને એ કર્યો નથી બાંધતાં.