Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 07

सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् |
कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् || 7||

sarvabhūtāni kauntēya prakṛtiṃ yānti māmikām ।
kalpakṣayē punastāni kalpādau visṛjāmyaham ॥ 7 ॥

સર્વભૂતાનિ કૌંતેય પ્રકૃતિં યાંતિ મામિકામ્ ।
કલ્પક્ષયે પુનસ્તાનિ કલ્પાદૌ વિસૃજામ્યહમ્ ॥ 7 ॥

MEANING

हे अर्जुन ! कल्पोंके अन्तमें सब भूत मेरी प्रकृतिको प्राप्त होते हैं अर्थात् प्रकृतिमें लीन होते हैं और कल्पोंके आदिमें उनको मैं फिर रचता हूँ|

O Arjuna, all beings realize and attain My true nature at the end of Brahma’s Day knows as Kalpa. I, the Supreme Being, create them again at the beginning of every Kalpa.

હે કૌન્તેય! કલ્પોના અન્ને બધાં ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે એટલે કે પ્રકૃતિમાં લય પામે છે અને કલ્પોના આરંભે એમને હું ફરી સર્જુ છું.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334