Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 05

न च मत्स्थानि भूतानि पश्य मे योगमैश्वरम् |
भूतभृन्न च भूतस्थो ममात्मा भूतभावन: || 5||

na cha matsthāni bhūtāni paśya mē yōgamaiśvaram ।
bhūtabhṛnna cha bhūtasthō mamātmā bhūtabhāvanaḥ ॥ 5 ॥

ન ચ મત્સ્થાનિ ભૂતાનિ પશ્ય મે યોગમૈશ્વરમ્ ।
ભૂતભૃન્ન ચ ભૂતસ્થો મમાત્મા ભૂતભાવનઃ ॥ 5 ॥

MEANING

वे सब भूत मुझमें स्थित नहीं हैं; किन्तु मेरी ईश्वरीय योगशक्तिको देख कि भूतोंका धारण-पोषण करनेवाला और भूतोंको उत्पन्न करनेवाला भी मेरा आत्मा वास्तवमें भूतोंमें स्थित नहीं है|

O Arjuna, you must also understand that all the beings in this universe are not within Me.
Behold the effects of My Yoga (spiritual power), though I sustain and create all beings, in reality, My Self dwells not in these beings.

વળી એ સમસ્ત ભૂતો મારામાં સ્થિત નથી; પણ મારી ઈશ્વરીય યોગશક્તિને જો, કે ભૂતોનું ધારણ-પોષણ કરનાર અને ભૂતોને ઉત્પન્ન કરનાર છતાંયે મારો આત્મા વાસ્તવમાં ભૂતોમાં સ્થિત નથી.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334