Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 04

मया ततमिदं सर्वं जगदव्यक्तमूर्तिना |
मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्ववस्थित: || 4||

mayā tatamidaṃ sarvaṃ jagadavyaktamūrtinā ।
matsthāni sarvabhūtāni na chāhaṃ tēṣvavasthitaḥ ॥ 4 ॥

મયા તતમિદં સર્વં જગદવ્યક્તમૂર્તિના ।
મત્સ્થાનિ સર્વભૂતાનિ ન ચાહં તેષ્વવસ્થિતઃ ॥ 4 ॥

MEANING

मुझ निराकार परमात्मासे यह सब जगत् जलसे बरफके सदृश परिपूर्ण है और सब भूत मेरे अन्तर्गत संकल्पके आधार स्थित हैं, किन्तु वास्तवमें मैं उनमें स्थित नहीं हूँ|

I am present in all of the universe (on every world) in my unmanifest (unseen) form. All beings are contained in Me but I am not always contained in them.

મુજ નિરાકાર પરમાત્માથી આ આખું જગત જળથી બરફની પેઠે પરિપૂર્ણ છે અને સઘળાં ભૂતો મારામાં સંકલ્પને આધારે સ્થિત છે, પણ વાસ્તવમાં હું એમનામાં સ્થિત નથી.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334