Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 34

मन्मना भव मद्भक्तो मद्याजी मां नमस्कुरु |
मामेवैष्यसि युक्त्वैवमात्मानं मत्परायण: || 34||

manmanā bhava madbhaktō madyājī māṃ namaskuru ।
māmēvaiṣyasi yuktvaivamātmānaṃ matparāyaṇaḥ ॥ 34 ॥

મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ 34 ॥

MEANING

मुझमें मनवाला हो, मेरा भक्त बन, मेरा पूजन करनेवाला हो, मुझको प्रणाम कर । इस प्रकार आत्माको मुझमें नियुक्त करके मेरे परायण होकर तू मुझको ही प्राप्त होगा|

Arjuna, fix your mind only on Me; be my true, dedicated and sincere devotee; offer all sacrifices to Me; bow to Me. Having these things with Me always in mind, you will come to Me inevitably.

મારામાં મનને પરોવ, મારો ભક્ત બન, મારું પૂજન કરનારો થા, મને પ્રણામ કર; આ રીતે આત્માને મારામાં પરોવીને મારે પરાયણ થયેલો તું મને જ પામીશ.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334