Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 33
किं पुनर्ब्राह्मणा: पुण्या भक्ता राजर्षयस्तथा |
अनित्यमसुखं लोकमिमं प्राप्य भजस्व माम् || 33||
kiṃ punarbrāhmaṇāḥ puṇyā bhaktā rājarṣayastathā ।
anityamasukhaṃ lōkamimaṃ prāpya bhajasva mām ॥ 33 ॥
કિં પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા ।
અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ॥ 33 ॥
MEANING
फिर इसमें तो कहना ही क्या है, जो पुण्यशील ब्राह्मण तथा राजर्षि भक्तजन मेरी शरण होकर परमगतिको प्राप्त होते हैं । इसलिये तू सुखरहित और क्षणभङ्गुर इस मनुष्य शरीरको प्राप्त होकर निरन्तर मेरा ही भजन कर|
O Arjuna, this world is one that is quickly passing, very brief and full of sufferings. Having been born here in such a world, the only way that one can attain true happiness and peace is to worship Me.
જો આ લોકો પરમ ગતિને પામી જતા હોય, તો પુણ્યશાળી બ્રાહ્મણો તથા રાજર્ષિ ભક્તો મારે શરણે થઈને પરમ ગતિને પામે, એમાં તો કહેવું જ શું! માટે તું સુખ વિનાનું અને ક્ષણભંગુર આ મનુષ્ય-શરીર પામીને નિરંતર મને જ ભજ.