Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 30

अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् |
साधुरेव स मन्तव्य: सम्यग्व्यवसितो हि स: || 30||

api chētsudurāchārō bhajatē māmananyabhāk ।
sādhurēva sa mantavyaḥ samyagvyavasitō hi saḥ ॥ 30 ॥

અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્ ।
સાધુરેવ સ મંતવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ ॥ 30 ॥

MEANING

यदि कोई अतिशय दुराचारी भी अनन्यभावसे मेरा भक्त होकर मुझको भजता है तो वह साधु ही माननेयोग्य है; क्योंकि वह यथार्थ निश्चयवाला है । अर्थात् उसने भलीभाँति निश्चय कर लिया है कि परमेश्वरके भजनके समान अन्य कुछ भी नहीं है|

O Arjuna, you must realize that even if the most evil of men become My devotee and worship Me with a steady and even mind, fully focusing his thoughts and concentrating on Me, he should be considered a saint and a wise man because he is a man of steady wisdom and intelligence since he possesses a decisive mind.

જો કોઈ ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે, તો એ સાધુ જ માનવાયોગ્ય છે; કેમકે એ ખરો નિશ્ચય કરનારો છે એટલે કે એણે દૃઢતાથી નિશ્ચય કરી લીધો છે કે પરમેશ્વરના ભજન જેવું બીજું કશુંય નથી.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334