Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 03

अश्रद्दधाना: पुरुषा धर्मस्यास्य परन्तप |
अप्राप्य मां निवर्तन्ते मृत्युसंसारवर्त्मनि || 3||

aśraddadhānāḥ puruṣā dharmasyāsya parantapa ।
aprāpya māṃ nivartantē mṛtyusaṃsāravartmani ॥ 3 ॥

અશ્રદ્દધાનાઃ પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ ।
અપ્રાપ્ય માં નિવર્તંતે મૃત્યુસંસારવર્ત્મનિ ॥ 3 ॥

MEANING

हे परंतप! इस उपर्युक्त धर्ममें श्रद्धारहित पुरुष मुझको न प्राप्त होकर मृत्युरूप संसारचक्रमें भ्रमण करते रहते हैं|

Arjuna, those people who do not have faith in these principles and in this secret knowledge do not attain Me (the ultimate goal) and thus, move into a world if darkness and death.

હે પરંતપ! ઉપર જણાવેલા આ ધર્મમાં શ્રદ્ધા વિનાના માણસો મને ન પામતાં મૃત્યુરૂપી સંસારચક્રમાં ભટકતા રહે છે.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334