Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 29

समोऽहं सर्वभूतेषु न मे द्वेष्योऽस्ति न प्रिय: |
ये भजन्ति तु मां भक्त्या मयि ते तेषु चाप्यहम् || 29||

samōhaṃ sarvabhūtēṣu na mē dvēṣyōsti na priyaḥ ।
yē bhajanti tu māṃ bhaktyā mayi tē tēṣu chāpyaham ॥ 29 ॥

સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ ।
યે ભજંતિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્ ॥ 29 ॥

MEANING

मैं सब भूतोंमें समभावसे व्यापक हूँ, नकोई मेरा अप्रिय है और न प्रिय है; परन्तु जोभक्त मुझको प्रेमसे भजते हैं, वे मुझमें हैं और मैं भी उनमें प्रत्यक्ष प्रकट हूँ|

I regard all beings with equality and with even-mindedness. I neither hate nor love anybody, nor do I like or dislike anyone. However, those who choose to worship Me, with everlasting and pure devotion, are always in Me, and I am in them.

હું સઘળાં ભૂતોમાં સમભાવે વ્યાપક છું, ન તો કોઈ મને અપ્રિય છે કે ન પ્રિય છે; છતાં પણ જે ભક્તો મને પ્રેમથી ભજે છે, તેઓ મારામાં છે અને હું પણ એમનામાં પ્રત્યક્ષરૂપે પ્રગટ છું.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334