Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 28
शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनै: |
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि || 28||
śubhāśubhaphalairēvaṃ mōkṣyasē karmabandhanaiḥ ।
saṃnyāsayōgayuktātmā vimuktō māmupaiṣyasi ॥ 28 ॥
શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબંધનૈઃ ।
સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ॥ 28 ॥
MEANING
इस प्रकार, जिसमें समस्त कर्म मुझ भगवान्के अर्पण होते हैं – ऐसे संन्यासयोगसे युक्त चित्तवाला तू शुभाशुभ फलरूप कर्मबन्धनसे मुक्त हो जायगा और उनसे मुक्त होकर मुझको ही प्राप्त होगा|
With your mind religiously and devotedly established in Sannyaas Yoga (offering all of your actions to Me), and therefore being fully released from the bondages and ties to worldly pleasures which result from attachment to Karma (good and bad Karma), you shall ultimately, and definitely, attain Me.
આ પ્રમાણે, જેમાં સમસ્ત કર્મો મુજ ભગવાનને અર્પણ થાય છે, એવા સંન્યાસયોગથી યુક્ત થયેલા ચિત્તનો તું શુભાશુભ ફળરૂપી કર્મબંધનથી છૂટી જઈશ અને એમનાથી છૂટેલો મને જ પ્રાપ્ત થઈશ.