Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 27
यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत् |
यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् || 27||
yatkarōṣi yadaśnāsi yajjuhōṣi dadāsi yat ।
yattapasyasi kauntēya tatkuruṣva madarpaṇam ॥ 27 ॥
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ 27 ॥
MEANING
हे अर्जुन! तू जो कर्म करता है, जो खाता है, जो हवन करता है, जो दान देता है और जो तप करता है, वह सब मेरे अर्पण कर|
Arjuna, whatever you do, whatever your actions are, whatever you sacrifice and give, and whatever your religious and sacred parctices may be, offer all of these to Me, dear friend.
હૈ કોન્તેય! તું જે કંઈ કર્મ કરે છે, જે ખાય છે, જે હોમે છે, જે દાન કરે જે છે તથા જે તપ કરે છે, એ સઘળું મને અર્પણ કર.