Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 24

अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च |
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते || 24||

ahaṃ hi sarvayajñānāṃ bhōktā cha prabhurēva cha ।
na tu māmabhijānanti tattvēnātaśchyavanti tē ॥ 24 ॥

અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ।
ન તુ મામભિજાનંતિ તત્ત્વેનાતશ્ચ્યવંતિ તે ॥ 24 ॥

MEANING

क्योंकि सम्पूर्ण यज्ञोंका भोक्ता और स्वामी भी मैं ही हूँ; परन्तु वे मुझ परमेश्वरको तत्त्वसे नहीं जानते, इसीसे गिरते हैं अर्थात् पुनर्जन्मको प्राप्त होते हैं|

Arjuna, I am the Supreme Lord and receiver of all sacred sacrifices. However, those devotees who worship Me for some sort of motive or reward, really do not knows Me, and therefore, they shall always fall in this cycle of birth and death.

સમસ્ત યજ્ઞોનો ભોક્તા અને સ્વામી પણ હું જ છું; આમ હોવા છતાં પણ એ સકામ ભક્તો મુજ પરમેશ્વરને તત્ત્વથી નથી જાણતા, માટે જ પતન પામે છે એટલે કે પુનર્જન્મને પામે છે

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334

.