Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 23
येऽप्यन्यदेवता भक्ता यजन्ते श्रद्धयान्विता: |
तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम् || 23||
yēpyanyadēvatā bhaktā yajantē śraddhayānvitāḥ ।
tēpi māmēva kauntēya yajantyavidhipūrvakam ॥ 23 ॥
યેઽપ્યન્યદેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતાઃ ।
તેઽપિ મામેવ કૌંતેય યજંત્યવિધિપૂર્વકમ્ ॥ 23 ॥
MEANING
हे अर्जुन ! यद्यपि श्रद्धासे युक्त जो सकाम भक्त दूसरे देवताओंको पूजते हैं, वे भी मुझको ही पूजते हैं; किन्तु उनका वह पूजन अविधिपूर्वक अर्थात् अज्ञानपूर्वक है|
Arjuna, all of those devotees of mine who perform Attached Karma and who have faith in the various Deities (who are all part of and representatives of Me in reality), actually worship Me. However, this worship is really being done out ignorance, (lack of proper knowledge about Me.)
હે કુન્તીપુત્ર! જોકે શ્રદ્ધાથી યુક્ત જે સકામ ભક્તો અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ મને જ પૂજે છે; પરંતુ એમનું તે પૂજન અવિધિપૂર્વકનું એટલે કે અજ્ઞાનપૂર્વકનું છે.