Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 20
त्रैविद्या मां सोमपा: पूतपापा
यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते |
ते पुण्यमासाद्य सुरेन्द्रलोक
मश्नन्ति दिव्यान्दिवि देवभोगान् || 20||
traividyā māṃ sōmapāḥ pūtapāpā yajñairiṣṭvā svargatiṃ prārthayantē।
tē puṇyamāsādya surēndralōkamaśnanti divyāndivi dēvabhōgān ॥ 20 ॥
ત્રૈવિદ્યા માં સોમપાઃ પૂતપાપા યજ્ઞૈરિષ્ટ્વા સ્વર્ગતિં પ્રાર્થયંતે।
તે પુણ્યમાસાદ્ય સુરેંદ્રલોકમશ્નંતિ દિવ્યાંદિવિ દેવભોગાન્ ॥ 20 ॥
MEANING
तीनों वेदोंमें विधान किये हुए सकामकर्मोंको करनेवाले, सोमरसको पीनेवाले, पापरहित पुरुष मुझको यज्ञोंके द्वारा पूजकर स्वर्गकी प्राप्ति चाहते हैं; वे पुरुष अपने पुण्योंके फलरूप स्वर्गलोकको प्राप्त होकर स्वर्गमें दिव्य देवताओंके भोगोंको भोगते हैं|
Those who perform actions (as described in the three Vedas), desiring fruit from these actions, and those who drink the juice of the pure Soma plant, are cleansed and purified of their past sins. Those who desire heaven, (the Supreme Abode of the Lord known as Indralok) attain heaven and enjoy its divine pleasures by worshipping Me through the offering of sacrifices. Thus, by performing good action (Karma) as outlined by the three Vedas, one will always undoubtedly receive a place in heaven where they will enjoy all of the divine pleasure that are enjoyed by the Deities.
ત્રણેય વેદોમાં વિધાન કરાયેલાં સકામ કર્મોને કરનારા, સોમરસ પીનારા, પાપ વિનાનાં માણસો મને યજ્ઞો દ્વારા પૂજીને સ્વર્ગની પ્રાપ્તિ ઇચ્છે છે, એ માણસો પોતાનાં પુણ્યોનાં ફળસ્વરૂપે સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય એવા દેવતાઓના ભોગોને ભોગવે છે.