Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 19

तपाम्यहमहं वर्षं निगृह्णम्युत्सृजामि च |
अमृतं चैव मृत्युश्च सदसच्चाहमर्जुन || 19||

tapāmyahamahaṃ varṣaṃ nigṛhṇāmyutsṛjāmi cha ।
amṛtaṃ chaiva mṛtyuścha sadasachchāhamarjuna ॥ 19 ॥

તપામ્યહમહં વર્ષં નિગૃહ્ણામ્યુત્સૃજામિ ચ ।
અમૃતં ચૈવ મૃત્યુશ્ચ સદસચ્ચાહમર્જુન ॥ 19 ॥

MEANING

मैं ही सूर्यरूपसे तपता हूँ, वर्षाका आकर्षण करता हूँ और उसे बरसाता हूँ। हे अर्जुन ! मैं ही अमृत और मृत्यु हूँ और सत् असत् भी मैं – ही हूँ|

O Arjuna, I am the giver of heat; I am responsible also, for the sending and holding back of rain for the nourishment of all life.
You must understand, My dear friend, that I am the very nectar (the juice) of life within all beings, and at the same time, I am the death of all beings. Arjuna, I am all that is real and unreal in this universe.

હું જ સૂર્યરૂપે તપું છું, વર્ષાને સમુદ્ર વગેરે સ્થાનોમાંથી ખેચું છું અને એને વરસાવું છું; હે અર્જુન! હું જ અમૃત અને મૃત્યુ છું તથા સત્-અસત્ પણ હું જ છું.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334