Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 17
पिताहमस्य जगतो माता धाता पितामह: |
वेद्यं पवित्रमोङ्कार ऋक्साम यजुरेव च || 17||
pitāhamasya jagatō mātā dhātā pitāmahaḥ ।
vēdyaṃ pavitramōṅkāra ṛksāma yajurēva cha ॥ 17 ॥
પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહઃ ।
વેદ્યં પવિત્રમોંકાર ઋક્સામ યજુરેવ ચ ॥ 17 ॥
MEANING
इस सम्पूर्ण जगत्का धाता अर्थात् धारण करनेवाला एवं कर्मोंके फलको देनेवाला, पिता, माता, पितामह, जाननेयोग्य,’ पवित्र ओंकार तथा ऋग्वेद, सामवेद और यजुर्वेद भी मैं ही हूँ|
I am the sustainer, the father,mother, and grandfather of the whole universe. I represent all that is knowable and worth knowing
I am the Supreme Purifier of all things in the Universe and I represent all of the Vedas in the Universe also, namely, Rig Veda, Yajur Veda and Sama Veda.
આ સકળ જગતનો ધાતા એટલે કે ધારણ કરનાર, કર્મોનાં ફળને આપનાર, પિતા, માતા, દાદા, જે જાણવા યોગ્ય છે એ તત્ત્વ, પવિત્ર, ૐકાર, તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું.
CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS