Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 15
ज्ञानयज्ञेन चाप्यन्ये यजन्तो मामुपासते |
एकत्वेन पृथक्त्वेन बहुधा विश्वतोमुखम् || 15||
jñānayajñēna chāpyanyē yajantō māmupāsatē ।
ēkatvēna pṛthaktvēna bahudhā viśvatōmukham ॥ 15 ॥
જ્ઞાનયજ્ઞેન ચાપ્યન્યે યજંતો મામુપાસતે ।
એકત્વેન પૃથક્ત્વેન બહુધા વિશ્વતોમુખમ્ ॥ 15 ॥
MEANING
दूसरे ज्ञानयोगी मुझ निर्गुण-निराकार ब्रह्मका ज्ञानयज्ञके द्वारा अभिन्नभावसे पूजन हुए भी मेरी उपासना करते हैं और दूसरे मनुष्य बहुत प्रकारसे स्थित मुझ विराट्स्वरूप परमेश्वरकी पृथक् भावसे उपासना करते हैं|
Several people worship Me in different ways, My dear friend. Some choose to worship Me with their offering of knowledge (Gyan Yagya); others worship Me in my absolute (formless) form as part of their own self; and still others choose to worship Me as their Divine Master, in My several different and diverse forms. However, Arjuna, realize that I am One and Universal even though I take on several forms.
બીજા જે જ્ઞાનયોગીઓ છે, એ મુજ નિર્ગુણ-નિરાકાર બ્રહ્મનું જ્ઞાનયજ્ઞ દ્વારા અભિન્નભાવે પૂજન કરતાં કરતાં પણ મારી ઉપાસના કરે છે; અને બીજા ભક્તો આખા બ્રહ્માંડમાં જેટલાં પણ ચરાચર પ્રાણીઓ છે, એમને મારું જ સ્વરૂપ માનીને મુજ વિરાટસ્વરૂપ પરમેશ્વરની પૃથક્-ભાવે ઉપાસના કરે છે.
CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS