Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 14

सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: |
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते || 14||

satataṃ kīrtayantō māṃ yatantaścha dṛḍhavratāḥ ।
namasyantaścha māṃ bhaktyā nityayuktā upāsatē ॥ 14 ॥

સતતં કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતાઃ ।
નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે ॥ 14 ॥

MEANING

वे दृढ़ निश्चयवाले भक्तजन निरन्तर मेरे नाम और गुणोंका कीर्तन करते हुए तथा मेरी प्राप्तिके लिये यत्न करते हुए और मुझको बार बार प्रणाम करते हुए सदा मेरे ध्यानमें युक्त होकर अनन्य प्रेमसे मेरी उपासना करते हैं|

True devotees of mine, O Arjuna, always have a firm belief in Me, constantly chant My name, bowing before Me, are always absorbed in My thought and worship Me with true love and devotion.

એ દૃઢનિશ્ચયી ભક્તો નિરંતર મારાં નામ અને ગુણોનું કીર્તન કરતાં, મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતાં અને મને વારંવાર પ્રણામ કરતાં સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે.

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334