Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 12

मोघाशा मोघकर्माणो मोघज्ञाना विचेतस: |
राक्षसीमासुरीं चैव प्रकृतिं मोहिनीं श्रिता: || 12||

mōghāśā mōghakarmāṇō mōghajñānā vichētasaḥ ।
rākṣasīmāsurīṃ chaiva prakṛtiṃ mōhinīṃ śritāḥ ॥ 12 ॥

મોઘાશા મોઘકર્માણો મોઘજ્ઞાના વિચેતસઃ ।
રાક્ષસીમાસુરીં ચૈવ પ્રકૃતિં મોહિનીં શ્રિતાઃ ॥ 12 ॥

MEANING

वे व्यर्थ आशा, व्यर्थ कर्म और व्यर्थ ज्ञानवाले विक्षिप्तचित्त अज्ञानीजन राक्षसी, आसुरी और मोहिनी प्रकृतिको’ ही धारण किये रहते हैं|

The Lord spoke onward: These ignorant people with futile hopes, vain actions (Karma), and false knowledge (spiritual and non-spiritual Gyan) have a misleading and evil nature.

એ વ્યર્થ આશા રાખનારા, વ્યર્થ કર્મ કરનારા તેમજ વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્ત ચિત્તના અજ્ઞાની જનો રાક્ષસી, આસુરી અને મોહિની પ્રકૃતિને જ ધારણ કરી રાખે છે

CHAPTER 09 VERSES – ADHYAY 09 SHLOKAS

1234567
891011121314
15161718192021
22232425262728
293031323334

.