Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 11
अवजानन्ति मां मूढा मानुषीं तनुमाश्रितम् |
परं भावमजानन्तो मम भूतमहेश्वरम् || 11||
avajānanti māṃ mūḍhā mānuṣīṃ tanumāśritam ।
paraṃ bhāvamajānantō mama bhūtamahēśvaram ॥ 11 ॥
અવજાનંતિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।
પરં ભાવમજાનંતો મમ ભૂતમહેશ્વરમ્ ॥ 11 ॥
MEANING
मेरे परमभावको न जाननेवाले मूढलोग मनुष्यका शरीर धारण करनेवाले मुझ सम्पूर्ण भूतोंके महान् ईश्वरको तुच्छ समझते हैं अर्थात् अपनी योगमायासे संसारके उद्धार के लिये मनुष्यरूपमें विचरते हुए मुझ परमेश्वरको साधारण मनुष्य मानते हैं|
Not knowing and fully understanding My Supreme Nature, all ignorant and unspiritual people in this world regard Me as insignificant when I am in human form. They fail to see and realize that I am the Lord of all beings.
મારા પરમ ભાવને નહિ જાણનારા મૂઢ માણસો, મનુષ્યનું શરીર ધારણ કરનાર મુજ સઘળાં ભૂતોના મહાન ઈશ્વરને અવગણે છે એટલે કે પોતાની યોગમાયાથી સંસારના ઉદ્ધારને અર્થે મનુષ્યસ્વરૂપે વિચરતામુજ પરમેશ્વરને સામાન્ય માણસ ગણે છે.