Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 10
मयाध्यक्षेण प्रकृति: सूयते सचराचरम् |
हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते || 10||
mayādhyakṣēṇa prakṛtiḥ sūyatē sacharācharam ।
hētunānēna kauntēya jagadviparivartatē ॥ 10 ॥
મયાધ્યક્ષેણ પ્રકૃતિઃ સૂયતે સચરાચરમ્ ।
હેતુનાનેન કૌંતેય જગદ્વિપરિવર્તતે ॥ 10 ॥
MEANING
हे अर्जुन ! मुझ अधिष्ठाताके सकाशसे प्रकृति चराचरसहित सर्व जगत्को रचती है और इस हेतुसे ही यह संसारचक्र घूम रहा है|
Dear Arjuna, under My supervision, it is through My Maya (nature) that the universe is created with all animate and inanimate (living and non-living) beings. It is because of this fact that the whole universe revolves around the cycle of birth and death.
કે કુત્તીપુત્ર! મુજ અધિષ્ઠાતાના પ્રભાવથી જ પ્રકૃતિ ચરાચરસહિત આખા જનને સર્જે છે અને આ હેતુના લીધે જ આ સંસાર-ચક્ર ફરી રહ્યું છે.