Chapter 09 | Raj Vidhya Raj Guhya Yog | Verse 01
श्रीभगवानुवाच |
इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे |
ज्ञानं विज्ञानसहितं यज्ज्ञात्वा मोक्ष्यसेऽशुभात् || 1||
śrībhagavānuvācha ।
idaṃ tu tē guhyatamaṃ pravakṣyāmyanasūyavē ।
jñānaṃ vijñānasahitaṃ yajjñātvā mōkṣyasēśubhāt ॥ 1 ॥
શ્રીભગવાનુવાચ ।
ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે ।
જ્ઞાનં વિજ્ઞાનસહિતં યજ્જ્ઞાત્વા મોક્ષ્યસેઽશુભાત્ ॥ 1 ॥
MEANING
श्रीभगवान् बोले- तुझ दोषदृष्टिरहित भक्तके लिये इस परम गोपनीय विज्ञानसहित ज्ञानको पुनः भलीभाँति कहूँगा, जिसको जानकर तू दुःखरूप संसारसे मुक्त हो जायगा|
Lord Krishna continued: Dear Arjuna, I shall explain to you this ultimate secret and Gyan which is the knowledge of all that is manifest (to emerge from Brahma and be born in this world) and all that is unmanifest (to become one with Brahma and forever be liberated from this world of suffering).
શ્રીભગવાન બોલ્યા : તારા જેવા શુદ્ધ હૃદયના ભક્ત માટે આ પરમ ગોપનીય વિજ્ઞાનસહિત જ્ઞાનને ફરીથી સમ્યક્ રીતે કહું છું કે જેને જાણીને તું દુ:ખરૂપ સંસારથી છૂટી જઈશ.શું કહેવાયું છે અને અધિદેવ કોને કહે છે?