Chapter 08 | Akshar Brahma Yog | Verse 07
तस्मात्सर्वेषु कालेषु मामनुस्मर युध्य च |
मय्यर्पितमनोबुद्धिर्मामेवैष्यस्यसंशयम् || 7||
tasmātsarvēṣu kālēṣu māmanusmara yudhya cha ।
mayyarpitamanōbuddhirmāmēvaiṣyasyasaṃśayam ॥ 7 ॥
તસ્માત્સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ ।
મય્યર્પિતમનોબુદ્ધિર્મામેવૈષ્યસ્યસંશયમ્ ॥ 7 ॥
MEANING
इसलिये हे अर्जुन! तू सब समयमें निरन्तर मेरा स्मरण कर और युद्ध भी कर । इस प्रकार मुझमें अर्पण किये हुए मन-बुद्धिसे युक्त होकर तू निःसन्देह मुझको ही प्राप्त होगा|
Therefore,O Arjuna, think of Me at all times, even while you fight this battle. If you surrender your mind and intellect to Me, dear friend, you will undoubtedly come to Me and unite with Me in heaven.
માટે હે અર્જુન! તું સર્વ કાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ પણ કર; આ પ્રમાણે મારામાં અર્પેલાં મન-બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ.