Chapter 08 | Akshar Brahma Yog | Verse 06

यं यं वापि स्मरन्भावं त्यजत्यन्ते कलेवरम् |
तं तमेवैति कौन्तेय सदा तद्भावभावित: || 6||

yaṃ yaṃ vāpi smaranbhāvaṃ tyajatyantē kalēvaram ।
taṃ tamēvaiti kauntēya sadā tadbhāvabhāvitaḥ ॥ 6 ॥

યં યં વાપિ સ્મરન્ભાવં ત્યજત્યંતે કલેવરમ્ ।
તં તમેવૈતિ કૌંતેય સદા તદ્ભાવભાવિતઃ ॥ 6 ॥

MEANING

हे कुन्तीपुत्र अर्जुन ! यह मनुष्य अन्तकालमें जिस जिस भी भावको स्मरण करता हुआ शरीरका त्याग करता है, उस उसको ही प्राप्त होता है; क्योंकि वह सदा उसी भावसे भावित रहा है|

O Arjuna, whatever entity (being or object) one thinks about during the time of his death while leaving his body, that is what he shall become in his next life.

હૈ કુન્તીપુત્ર અર્જુન! આ માણસ અંતકાળે જે – જે પણ ભાવને સ્મરણ કરતો શરીરને છોડે છે, તેને તેને જ પામે છે; કેમકે એ સદા તે જ ભાવથી ભાવિત રહ્યો છે.

CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728