Chapter 08 | Akshar Brahma Yog | Verse 03
श्रीभगवानुवाच |
अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते |
भूतभावोद्भवकरो विसर्ग: कर्मसञ्ज्ञित: || 3||
śrībhagavānuvācha ।
akṣaraṃ brahma paramaṃ svabhāvōdhyātmamuchyatē ।
bhūtabhāvōdbhavakarō visargaḥ karmasañjñitaḥ ॥ 3 ॥
શ્રીભગવાનુવાચ ।
અક્ષરં બ્રહ્મ પરમં સ્વભાવોઽધ્યાત્મમુચ્યતે ।
ભૂતભાવોદ્ભવકરો વિસર્ગઃ કર્મસંજ્ઞિતઃ ॥ 3 ॥
MEANING
श्रीभगवान्ने कहा– परम अक्षर ‘ब्रह्म’ है, अपना स्वरूप अर्थात् जीवात्मा ‘अध्यात्म’ नामसे कहा जाता है तथा भूतोंके भावको उत्पन्न करनेवाला जो त्याग है, वह ‘कर्म’ नामसे कहा गया है|
The Lord replied: Dear Arjuna, always remember that Brahma is the Supreme imperishable (everlasting); the Universal Soul. The Jeevatma or the soul within one’s body is known as Adhyatma.Karma is the offering made to the Gods that causes the creation or manifestation and also the preservation or sustenance of beings.
શ્રીભગવાન બોલ્યા : પરમ અક્ષર ‘બ્રહ્મ’ છે, પોતાનું સ્વરૂપ અર્થાત્ જીવાત્મા ‘અધ્યાત્મ’ નામે કહેવાય છે તથા સકળ ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ તેમજ અભ્યુદય કરાવનાર જે સૃષ્ટિરચનારૂપી વિસર્જન અર્થાત્ ત્યાગ છે, એ ‘કર્મ’ નામે ઓળખાયો છે.