Chapter 08 | Akshar Brahma Yog | Verse 28
वेदेषु यज्ञेषु तप:सु चैव
दानेषु यत्पुण्यफलं प्रदिष्टम् |
अत्येति तत्सर्वमिदं विदित्वा
योगी परं स्थानमुपैति चाद्यम् || 28||
vēdēṣu yajñēṣu tapaḥsu chaiva dānēṣu yatpuṇyaphalaṃ pradiṣṭam।
atyēti tatsarvamidaṃ viditvāyōgī paraṃ sthānamupaiti chādyam ॥ 28 ॥
વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ્।
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વાયોગી પરં સ્થાનમુપૈતિ ચાદ્યમ્ ॥ 28 ॥
MEANING
योगी पुरुष इस रहस्यको तत्त्वसे जानकर वेदोंके पढ़नेमें तथा यज्ञ, तप और दानादिके करनेमें जो पुण्यफल कहा है, उन सबको निःसन्देह उल्लंघन कर जाता है और सनातन परमपदको प्राप्त होता है|
Whatever achievements are obtained by the study of the Vedas, by sacrifices, and by giving to charities, the Yogi goes beyond all of these achievements and achieves the ultimate goal and learns the ultimate secret: the attainment of the eternal Supreme state by constantly practising Yoga.
યોગી મનુષ્ય આ રહસ્યને તત્ત્વથી જાણીને તથા વેદોના વાંચનમાં, યજ્ઞ, તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્યફળ કહ્યું છે, એ સર્વને નિઃશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે.