Chapter 08 | Akshar Brahma Yog | Verse 27

नैते सृती पार्थ जानन्योगी मुह्यति कश्चन |
तस्मात्सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन || 27||

naitē sṛtī pārtha jānanyōgī muhyati kaśchana ।
tasmātsarvēṣu kālēṣu yōgayuktō bhavārjuna ॥ 27 ॥

નૈતે સૃતી પાર્થ જાનન્યોગી મુહ્યતિ કશ્ચન ।
તસ્માત્સર્વેષુ કાલેષુ યોગયુક્તો ભવાર્જુન ॥ 27 ॥

MEANING

हे पार्थ! इस प्रकार इन दोनों मार्गोंको तत्त्वसे जानकर कोई भी योगी मोहित नहीं होता। इस कारण हे अर्जुन ! तू सब कालमें समबुद्धिरूप योगसे युक्त हो अर्थात् निरन्तर मेरी प्राप्तिके लिये साधन करनेवाला हो|

O Arjuna, knowing these two paths, no Yogi ever becomes confused, deluded or unhappy. Therefore Arjuna, you should try to achieve Yoga, the Supreme state of happiness, at all times.

હે પાર્થ! આ પ્રમાણે આ બેય માર્ગોને તત્ત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત નથી થતો; માટે હે અર્જુન! તું સર્વ કાળે સમબુદ્ધિસ્વરૂપ યોગથી યુક્ત થા અર્થાત્ નિરંતર મને પ્રાપ્ત કરવા માટે સાધન કરનાર થા.

CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728