Chapter 08 | Akshar Brahma Yog | Verse 25

धूमो रात्रिस्तथा कृष्ण: षण्मासा दक्षिणायनम् |
तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते || 25||

dhūmō rātristathā kṛṣṇaḥ ṣaṇmāsā dakṣiṇāyanam ।
tatra chāndramasaṃ jyōtiryōgī prāpya nivartatē ॥ 25 ॥

ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણઃ ષણ્માસા દક્ષિણાયનમ્ ।
તત્ર ચાંદ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે ॥ 25 ॥

MEANING

जिस मार्गमें धूमाभिमानी देवता है, रात्रि अभिमानी देवता है तथा कृष्णपक्षका अभिमानी देवता है और दक्षिणायनके छः महीनोंका अभिमानी देवता है, उस मार्गमें मरकर गया हुआ सकाम कर्म करनेवाला योगी उपर्युक्त देवताओं द्वारा क्रमसे ले गया हुआ चन्द्रमाकी ज्योतिको प्राप्त होकर स्वर्गमें अपने शुभकर्मोंका फल भोगकर वापस आता है|

Those Yogis who follow the path of smoke, night-time, the dark fortnight, the six months of southern path, go to heaven and are eventually reborn back into the world.

અને જે માર્ગે ધૂમાભિમાની દેવતા છે, રાત્રિનો અભિમાની દેવતા છે, કૃષ્ણપક્ષનો અભિમાની દેવતા છે અને દક્ષિણાયનના છ મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચન્દ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાનાં શુભ કર્મોનું ફળ ભોગવીને પાછો આવે છે.

CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728