Chapter 08 | Akshar Brahma Yog | Verse 24
अग्निर्ज्योतिरह: शुक्ल: षण्मासा उत्तरायणम् |
तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जना: || 24||
agnirjōtirahaḥ śuklaḥ ṣaṇmāsā uttarāyaṇam ।
tatra prayātā gachChanti brahma brahmavidō janāḥ ॥ 24 ॥
અગ્નિર્જોતિરહઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ્ ।
તત્ર પ્રયાતા ગચ્છંતિ બ્રહ્મ બ્રહ્મવિદો જનાઃ ॥ 24 ॥
MEANING
जिस मार्गमें ज्योतिर्मय अग्नि-अभिमानी देवता है, दिनका अभिमानी देवता है, शुक्लपक्षका अभिमानी देवता है और उत्तरायणके छः महीनोंका अभिमानी देवता है, उस मार्गमें मरकर गये हुए ब्रह्मवेत्ता योगीजन उपर्युक्त देवताओंद्वारा क्रमसे ले जाये जाकर ब्रह्मको प्राप्त होते हैं|
Those Yogis who follow the path of fire, light, daytime, bright fortnight, and the six months of the northern path of the sun, go to Brahma and are not born into the world again.
આ બે માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિ-અભિમાની દેવતા છે, દિવસનો અભિમાની દેવતા છે, શુક્લપક્ષનો અભિમાની દેવતા છે અને ઉત્તરાયણના છ મહિનાનો અભિમાની દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેત્તા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે.
CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS