Chapter 08 | Akshar Brahma Yog | Verse 23
यत्र काले त्वनावृत्तिमावृत्तिं चैव योगिन: |
प्रयाता यान्ति तं कालं वक्ष्यामि भरतर्षभ || 23||
yatra kālē tvanāvṛttimāvṛttiṃ chaiva yōginaḥ ।
prayātā yānti taṃ kālaṃ vakṣyāmi bharatarṣabha ॥ 23 ॥
યત્ર કાલે ત્વનાવૃત્તિમાવૃત્તિં ચૈવ યોગિનઃ ।
પ્રયાતા યાંતિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ ॥ 23 ॥
MEANING
हे अर्जुन ! जिस कालमें शरीर त्याग कर गये हुए योगीजन तो वापस न लौटनेवाली गतिको और जिस कालमें गये हुए वापस लौटनेवाली गतिको ही प्राप्त होते हैं, उस कालको अर्थात् दोनों मार्गोंको कहूँगा|
Dear Arjuna, now I shall tell you of the two paths by which the Yogi returns (comes back and is born into this world again) and by which the Yogi does not return (is not born into this world again.)
હે ભરતશ્રેષ્ઠ! જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે, એ કાળને એટલે કે બેય માર્ગોને કહીશ.