Chapter 08 | Akshar Brahma Yog | Verse 22

पुरुष: स पर: पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया |
यस्यान्त:स्थानि भूतानि येन सर्वमिदं ततम् || 22||

puruṣaḥ sa paraḥ pārtha bhaktyā labhyastvananyayā ।
yasyāntaḥsthāni bhūtāni yēna sarvamidaṃ tatam ॥ 22 ॥

પુરુષઃ સ પરઃ પાર્થ ભક્ત્યા લભ્યસ્ત્વનન્યયા ।
યસ્યાંતઃસ્થાનિ ભૂતાનિ યેન સર્વમિદં તતમ્ ॥ 22 ॥

MEANING

हे पार्थ जिस परमात्माके अन्तर्गत सर्वभूत हैं और जिस सच्चिदानन्दघन परमात्मासे यह समस्त जगत् परिपूर्ण है, वह सनातन अव्यक्त परम पुरुष तो अनन्य’ भक्तिसे ही प्राप्त होने योग्य है|

Dear Arjuna, that God within whom all beings are contained and that God who rules over all the universe, can be attained by complete devotion.

હે પૃથાપુત્ર! જે પરમાત્માની અંતર્ગત સર્વ ભૂતો છે તથા જે સચ્ચિદાનંદધન પરમાત્માથી આ આખું જગત પરિપૂર્ણ છે, એ સનાતન અવ્યક્ત પરમ પુરુષ તો અનન્ય™ ભક્તિથી જ પામી શકાય છે.

CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728