Chapter 08 | Akshar Brahma Yog | Verse 21
अव्यक्तोऽक्षर इत्युक्तस्तमाहु: परमां गतिम् |
यं प्राप्य न निवर्तन्ते तद्धाम परमं मम || 21||
avyaktōkṣara ityuktastamāhuḥ paramāṃ gatim ।
yaṃ prāpya na nivartantē taddhāma paramaṃ mama ॥ 21 ॥
અવ્યક્તોઽક્ષર ઇત્યુક્તસ્તમાહુઃ પરમાં ગતિમ્ ।
યં પ્રાપ્ય ન નિવર્તંતે તદ્ધામ પરમં મમ ॥ 21 ॥
MEANING
जो अव्यक्त ‘अक्षर’ इस नामसे कहा गया है, उसी अक्षर नामक अव्यक्तभावको परमगति कहते हैं तथा जिस सनातन अव्यक्तभावको प्राप्त होकर मनुष्य वापस नहीं आते, वह मेरा परम धाम है|
The unmanifest (uncreated) is eternal and indestructible, O son of Kunti, and is the ultimate goal for all beings to achieve.When one has finally reached this ultimate goal, he does not come back into this world of temporary pleasure and misery. He achieves supreme bliss, peace and contentment. He then lives forever in My Supreme Abode.
જે અવ્યક્ત ‘અક્ષર’ એવા નામે કહેવાયો છે, એ જ અક્ષ૨ નામના અવ્યક્ત ભાવને પરમ ગતિ કહે છે તથા જે સનાતન અવ્યક્ત ભાવને પામીને માણસો પાછાં આવતાં નથી, એ મારું પરમ ધામ છે.