Chapter 08 | Akshar Brahma Yog | Verse 02

अधियज्ञ: कथं कोऽत्र देहेऽस्मिन्मधुसूदन |
प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभि: || 2||

adhiyajñaḥ kathaṃ kōtra dēhēsminmadhusūdana ।
prayāṇakālē cha kathaṃ jñēyōsi niyatātmabhiḥ ॥ 2 ॥

અધિયજ્ઞઃ કથં કોઽત્ર દેહેઽસ્મિન્મધુસૂદન ।
પ્રયાણકાલે ચ કથં જ્ઞેયોઽસિ નિયતાત્મભિઃ ॥ 2 ॥

MEANING

हे मधुसूदन ! यहाँ अधियज्ञ कौन है ? और वह इस शरीरमें कैसे है ? तथा युक्तचित्तवाले पुरुषोंद्वारा अन्त समयमें आप किस प्रकार जाननेमें आते हैं|

Arjuna continued: Furthermore, O Krishna, I am puzzld by the Adhiyoga. Who is he? How does he dwell in one’s body? Lastly, dear Lord, how do true Yogis come to know you in the ultimate end.

હે મધુસૂદન! આ પ્રસંગે અધિયજ્ઞ કોણ છે? અને તે આ શરીરમાં કેવી રીતે છે? તથા તમારામાં ચિત્ત પરોવેલા માણસો વડે અન્તકાળે તમે કયા પ્રકારે ઓળખી શકાઓ છો?

CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728