Chapter 08 | Akshar Brahma Yog | Verse 19
भूतग्राम: स एवायं भूत्वा भूत्वा प्रलीयते |
रात्र्यागमेऽवश: पार्थ प्रभवत्यहरागमे || 19||
bhūtagrāmaḥ sa ēvāyaṃ bhūtvā bhūtvā pralīyatē ।
rātryāgamēvaśaḥ pārtha prabhavatyaharāgamē ॥ 19 ॥
ભૂતગ્રામઃ સ એવાયં ભૂત્વા ભૂત્વા પ્રલીયતે ।
રાત્ર્યાગમેઽવશઃ પાર્થ પ્રભવત્યહરાગમે ॥ 19 ॥
MEANING
हे पार्थ! वही यह भूतसमुदाय उत्पन्न हो होकर प्रकृतिके वशमें हुआ रात्रिके प्रवेशकालमें लीन होता है और दिनके प्रवेशकालमें फिर उत्पन्न होता है|
O Arjuna, all beings in this world, by the force of their nature, are born again and again, and dissolve repeatedly as well. They perish and join Brahma at the start of his night, and are born again at the start of his day.
હે પાર્થ! એ જ આ ભૂતસમુદાય વારંવાર ઉત્પન્ન થઈને પ્રકૃતિને વશ થયેલો બ્રહ્માની રાત્રિ થતાં લય પામે છે અને દિવસ શરૂ થતાં ફરી ઉત્પન્ન થાય છે.