Chapter 08 | Akshar Brahma Yog | Verse 18
अव्यक्ताद्व्यक्तय: सर्वा: प्रभवन्त्यहरागमे |
रात्र्यागमे प्रलीयन्ते तत्रैवाव्यक्तसञ्ज्ञके || 18||
avyaktādvyaktayaḥ sarvāḥ prabhavantyaharāgamē ।
rātryāgamē pralīyantē tatraivāvyaktasañjñakē ॥ 18 ॥
અવ્યક્તાદ્વ્યક્તયઃ સર્વાઃ પ્રભવંત્યહરાગમે ।
રાત્ર્યાગમે પ્રલીયંતે તત્રૈવાવ્યક્તસંજ્ઞકે ॥ 18 ॥
MEANING
सम्पूर्ण चराचर भूतगण ब्रह्माके दिनके प्रवेशकालमें अव्यक्तसे अर्थात् ब्रह्माके सूक्ष्म शरीरसे उत्पन्न होते हैं और ब्रह्माकी रात्रिके प्रवेशकालमें उस अव्यक्त नामक ब्रह्माके सूक्ष्मशरीरमें ही लीन हो जाते हैं|
Dear Arjuna, try to understand that all that is visible in this world comes out from within Brahma (Creator of the world) at the start of his day.
At the start of Brahma’s night, all that is visible in this world goes back in Brahma.
બધાય ચરાચર જીવો બ્રહ્માનો દિવસ શરૂ થતાં અવ્યક્તથી અર્થાત્ બ્રહ્માના સૂક્ષ્મ શરીરથી ઉત્પન્ન થાય છે અને બ્રહ્માની રાત્રિ શરૂ થતાં એ અવ્યક્ત નામના બ્રહ્માના સૂક્ષ્મ શરીરમાં જ લીન થઈ જાય છે.