Chapter 08 | Akshar Brahma Yog | Verse 17

सहस्रयुगपर्यन्तमहर्यद्ब्रह्मणो विदु: |
रात्रिं युगसहस्रान्तां तेऽहोरात्रविदो जना: || 17||

sahasrayugaparyantamaharyadbrahmaṇō viduḥ ।
rātriṃ yugasahasrāntāṃ tēhōrātravidō janāḥ ॥ 17 ॥

સહસ્રયુગપર્યંતમહર્યદ્બ્રહ્મણો વિદુઃ ।
રાત્રિં યુગસહસ્રાંતાં તેઽહોરાત્રવિદો જનાઃ ॥ 17 ॥

MEANING

ब्रह्माका जो एक दिन है, उसको एक हजार चतुर्युगीतककी अवधिवाला और रात्रिको भी एक हजार चतुर्युगीतककी अवधिवाली जो पुरुष तत्त्वसे जानते हैं, वे योगीजन कालके तत्त्वको जाननेवाले हैं|

Those who knows that Brahma’s (the Supreme Creator) one day lasts 1,000 yugas and one night ends 1,000 yugus, truly know the essence of time.

બ્રહ્માનો જે એક દિવસ છે એને સત્ય, ત્રેતા, દ્વાપર અને કળિયુગ – એ ચાર યુગના એક હજાર વાર થતા આવર્તનમાં લાગતા સમય જેટલો, તેમજ એમની રાત્રિને પણ એટલી જ એટલે કે એકહજાર ચતુર્ભુગના સમય જેટલી (અર્થાત્ બ્રહ્મલોકનો પણ અન્ન આવતો હોવાને લીધે એ પણ વિનાશશીલ તથા અનિત્ય છે એમ) જેઓ તત્ત્વથી જાણે છે, એ યોગીઓ કાળના તત્ત્વને જાણનારા છે.

CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
25262728