Chapter 08 | Akshar Brahma Yog | Verse 16
आब्रह्मभुवनाल्लोका: पुनरावर्तिनोऽर्जुन |
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते || 16||
ābrahmabhuvanāllōkāḥ punarāvartinōrjuna ।
māmupētya tu kauntēya punarjanma na vidyatē ॥ 16 ॥
આબ્રહ્મભુવનાલ્લોકાઃ પુનરાવર્તિનોઽર્જુન ।
મામુપેત્ય તુ કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે ॥ 16 ॥
MEANING
हे अर्जुन ! ब्रह्मलोकपर्यन्त सब लोक पुनरावर्ती हैं, परन्तु हे कुन्तीपुत्र ! मुझको प्राप्त होकर पुनर्जन्म नहीं होता; क्योंकि मैं कालातीत हूँ और ये सब ब्रह्मादिके लोक कालके द्वारा सीमित होनेसे अनित्य हैं|
All the worlds in the universe, including this one, O Arjuna, are subject to appear and disappear, go and return again, to be created and recreated, but, Arjuna, when one has attained Me, he is never born again into this world of suffering and temporary pleasure.
હે અર્જુન! બ્રહ્મલોક સુધીના સમસ્ત લોકો પુનરાવર્તી છે, પરંતુ હે કુત્તીપુત્ર! મને પામીને પુનર્જન્મ નથી થતો; કેમકે હું કાલાતીત છું અને આ બધા બ્રહ્મા આદિના લોકો કાળ દ્વારા સીમિત હોવાથી અનિત્ય છે.