Chapter 08 | Akshar Brahma Yog | Verse 15
मामुपेत्य पुनर्जन्म दु:खालयमशाश्वतम् |
नाप्नुवन्ति महात्मान: संसिद्धिं परमां गता: || 15||
māmupētya punarjanma duḥkhālayamaśāśvatam ।
nāpnuvanti mahātmānaḥ saṃsiddhiṃ paramāṃ gatāḥ ॥ 15 ॥
મામુપેત્ય પુનર્જન્મ દુઃખાલયમશાશ્વતમ્ ।
નાપ્નુવંતિ મહાત્માનઃ સંસિદ્ધિં પરમાં ગતાઃ ॥ 15 ॥
MEANING
परम सिद्धिको प्राप्त महात्माजन मुझको प्राप्त होकर दुःखोंके घर एवं क्षणभंगुर पुनर्जन्मको नहीं प्राप्त होते|
O Arjuna, the great sages (wise men,Yogis) having achieved Supreme perfection in their life, come to Me, and do not take rebirth which is temporary and full of suffering.
પરમ સિદ્ધિને પામેલા મહાત્માઓ મને પામીને દુ:ખોના રહેઠાણ તેમજ ક્ષણભંગુર એવા પુનર્જન્મને નથી પામતા.