Chapter 08 | Akshar Brahma Yog | Verse 14
अनन्यचेता: सततं यो मां स्मरति नित्यश: |
तस्याहं सुलभ: पार्थ नित्ययुक्तस्य योगिन: || 14||
ananyachētāḥ satataṃ yō māṃ smarati nityaśaḥ ।
tasyāhaṃ sulabhaḥ pārtha nityayuktasya yōginaḥ ॥ 14 ॥
અનન્યચેતાઃ સતતં યો માં સ્મરતિ નિત્યશઃ ।
તસ્યાહં સુલભઃ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિનઃ ॥ 14 ॥
MEANING
हे अर्जुन ! जो पुरुष मुझमें अनन्य चित्त होकर सदा ही निरन्तर मुझ पुरुषोत्तमको स्मरण करता है, उस नित्य निरन्तर मुझमें युक्त हुए योगीके लिये मैं सुलभ – हूँ, अर्थात् उसे सहज ही प्राप्त हो जाता हूँ|
O Arjuna, the Yogi who is established in Me, with his mind constantly fixed on Me, continually remembering Me, can easily attain me.
હે પૃથાપુત્ર! જે માણસ મારામાં અનન્ય-ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય-નિરંતર મારામાં જોડાયેલા યોગીને માટે હું સુલભ છું એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું.