Chapter 08 | Akshar Brahma Yog | Verse 12
सर्वद्वाराणि संयम्य मनो हृदि निरुध्य च |
मूर्ध्न्याधायात्मन: प्राणमास्थितो योगधारणाम् || 12||
sarvadvārāṇi saṃyamya manō hṛdi nirudhya cha ।
mūrdhnyādhāyātmanaḥ prāṇamāsthitō yōgadhāraṇām ॥ 12 ॥
સર્વદ્વારાણિ સંયમ્ય મનો હૃદિ નિરુધ્ય ચ ।
મૂર્ધ્ન્યાધાયાત્મનઃ પ્રાણમાસ્થિતો યોગધારણામ્ ॥ 12 ॥
MEANING
सब इन्द्रियोंके द्वारोंको रोककर तथा मनको हृद्देशमें स्थिर करके, फिर उस जीते हुए मनके द्वारा प्राणको मस्तकमें स्थापित करके, परमात्मसम्बन्धी योगधारणामें स्थित होकर जो पुरुष ‘ॐ’ इस एक अक्षररूप ब्रह्मको उच्चारण करता हुआ और उसके अर्थस्वरूप मुझ निर्गुण ब्रह्मका चिन्तन करता हुआ शरीरको त्याग कर जाता है, वह पुरुष परमगतिको प्राप्त होता है|
When a Yogi has fully controlled all of his senses, fixes his mind in the heart, concentrates on nothing but God, concentrates all of his life’s breath in his head, fully establishes his being in the practice of Yoga.
Just as one is about to leave his body, he should chant “Om” as one of God’s many names, thinking of Me(the Lord) in the last few moments of his life. This is the key to the attainment of the Supreme state known as salvation.
બધી ઇન્દ્રિયોનાં દ્વારોને રોકીને તથા મનને હૃદય-પ્રદેશમાં સ્થિર કરીને, પછી એ જિતાયેલ મન વડે પ્રાણને મસ્તકમાં સ્થાપીને, ૫રમાત્મસંબંધી યોગધારણામાં સ્થિત થઈને જે માણસ ‘ૐ’ એ એક અક્ષરસ્વરૂપ બ્રહ્મને ઉચ્ચારતો અને એના અર્થસ્વરૂપ મુજ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતો શરીરને છોડીને જાય છે, એ માણસ પરમગતિને પામે છે.