Chapter 08 | Akshar Brahma Yog | Verse 11
यदक्षरं वेदविदो वदन्ति
विशन्ति यद्यतयो वीतरागा: |
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये || 11||
yadakṣaraṃ vēdavidō vadanti viśanti yadyatayō vītarāgāḥ।
yadichChantō brahmacharyaṃ charanti tattē padaṃ saṅgrahēṇa pravakṣyē ॥ 11 ॥
યદક્ષરં વેદવિદો વદંતિ વિશંતિ યદ્યતયો વીતરાગાઃ।
યદિચ્છંતો બ્રહ્મચર્યં ચરંતિ તત્તે પદં સંગ્રહેણ પ્રવક્ષ્યે ॥ 11 ॥
MEANING
वेदके जाननेवाले विद्वान् जिस सच्चिदानन्दघनरूप परमपदको अविनाशी कहते हैं, आसक्तिरहित यत्नशील संन्यासी महात्माजन जिसमें प्रवेश करते हैं और जिस परमपदको चाहनेवाले ब्रह्मचारी लोग ब्रह्मचर्यका आचरण करते हैं, उस परमपदको मैं तेरे लिये संक्षेपसे कहूँगा|
The Blessed Lord Spoke: O Arjuna, that which the scholars of the Vedas (those who study and are knowledgeable of the Vedas), who are self-controlled and passion-free. enter into, leading the life of celibacy and detachment from all things and being, this Supreme Being shall be made clear to you briefly.
વેદને જાણનાર વિદ્વાનો જે સચ્ચિદાનંદઘનસ્વરૂપ પરમપદને અવિનાશી કહે છે, આસક્તિ વિનાના યત્નશીલ સંન્યાસી મહાત્માઓ જેનામાં પ્રવેશ કરે છે તથા જે પરમપદના ઇચ્છુક બ્રહ્મચારીઓ બ્રહ્મચર્યનું આચરણ કરે છે, એ પરમપદને હું તારા માટે ટૂંકમાં કહીશ
CHAPTER 08 VERSES – ADHYAY 08 SHLOKAS
.