Chapter 08 | Akshar Brahma Yog | Verse 10
प्रयाणकाले मनसाचलेन
भक्त्या युक्तो योगबलेन चैव |
भ्रुवोर्मध्ये प्राणमावेश्य सम्यक्
स तं परं पुरुषमुपैति दिव्यम् || 10||
prayāṇakālē manasāchalēna bhaktyā yuktō yōgabalēna chaiva।
bhruvōrmadhyē prāṇamāvēśya samyaksa taṃ paraṃ puruṣamupaiti divyam ॥ 10 ॥
પ્રયાણકાલે મનસાચલેન ભક્ત્યા યુક્તો યોગબલેન ચૈવ।
ભ્રુવોર્મધ્યે પ્રાણમાવેશ્ય સમ્યક્સ તં પરં પુરુષમુપૈતિ દિવ્યમ્ ॥ 10 ॥
MEANING
वह भक्तियुक्त पुरुष अन्तकालमें भी योगबलसे भृकुटीके मध्यमें प्राणको अच्छी प्रकार स्थापित करके, फिर निश्चल मनसे स्मरण करता हुआ उस दिव्य रूप परम पुरुष परमात्माको ही प्राप्त होता है|
The Lord Continued: That devoted person, at time of death, with a controlled mind, full of devotion to God, by the power of Yoga, fixing his last few breath in his life in between his eyebrows, only remembering the Supreme God, obtains God, the Supreme Divine Being.
એ ભક્તિયુક્ત માણસ અંતકાળેય યોગબળથી બે ભ્રમરોની મધ્યમાં પ્રાણને સારી રીતે સ્થાપ્યા પછી નિશ્ચળ મનથી સ્મરતો-સ્મરતો એ દિવ્યરૂપ પરમ પુરુષ પરમાત્માને જ પામે છે.