Chapter 07 | Gyan Vigyan Yog | Verse 09
पुण्यो गन्ध: पृथिव्यां च तेजश्चास्मि विभावसौ |
जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु || 9||
puṇyō gandhaḥ pṛthivyāṃ cha tējaśchāsmi vibhāvasau ।
jīvanaṃ sarvabhūtēṣu tapaśchāsmi tapasviṣu ॥ 9 ॥
પુણ્યો ગંધઃ પૃથિવ્યાં ચ તેજશ્ચાસ્મિ વિભાવસૌ ।
જીવનં સર્વભૂતેષુ તપશ્ચાસ્મિ તપસ્વિષુ ॥ 9 ॥
MEANING
मैं पृथ्वीमें पवित्र गन्ध और अग्निमें तेज हूँ तथा सम्पूर्ण भूतोंमें उनका जीवन हूँ और तपस्वियोंमें तप हूँ|
I am the aroma (fragrance) in the earth, the radiance in the fire. I am “life” in all beings, and I represent the sacrifice in all religious and sacrificial ceremonies.
હું પૃથ્વીમાં પવિત્ર ગન્ધ અને અગ્નિમાં તેજ છું તેમજ સમસ્ત ભૂતોમ એમનું જીવન છું અને તપસ્વીઓમાં તપ છું,