Chapter 07 | Gyan Vigyan Yog | Verse 08

रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययो: |
प्रणव: सर्ववेदेषु शब्द: खे पौरुषं नृषु || 8||

rasōhamapsu kauntēya prabhāsmi śaśisūryayōḥ ।
praṇavaḥ sarvavēdēṣu śabdaḥ khē pauruṣaṃ nṛṣu ॥ 8 ॥

રસોઽહમપ્સુ કૌંતેય પ્રભાસ્મિ શશિસૂર્યયોઃ ।
પ્રણવઃ સર્વવેદેષુ શબ્દઃ ખે પૌરુષં નૃષુ ॥ 8 ॥

MEANING

हे अर्जुन ! मैं जलमें रस हूँ, चन्द्रमा और सूर्यमें प्रकाश हूँ, सम्पूर्ण वेदोंमें ओंकार हूँ, आकाश में शब्द और पुरुषों में पुरुषत्व हूँ|

Dear Arjuna, I am the essence (the life) of water. I am the light in the Moon and the Sun; I am the “OM” in all of the Vedas (Holy Scriptures of the Hindu Religion). I am the sound and vibrations in the sky and the manliness in all men.

હૈ કોન્વેય! હું જળમાં રસ છું, ચન્દ્ર તેમજ સૂર્યમાં પ્રકાશ છું, બધા વેદોમાં કાર છું, આકાશમાં શબ્દ અને પુરુષોમાં પુરુષત્વ છું.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930