Chapter 07 | Gyan Vigyan Yog | Verse 07

मत्त: परतरं नान्यत्किञ्चिदस्ति धनञ्जय |
मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव || 7||

mattaḥ parataraṃ nānyatkiñchidasti dhanañjaya ।
mayi sarvamidaṃ prōtaṃ sūtrē maṇigaṇā iva ॥ 7 ॥

મત્તઃ પરતરં નાન્યત્કિંચિદસ્તિ ધનંજય ।
મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઇવ ॥ 7 ॥

MEANING

हे धनञ्जय! मुझसे भिन्न दूसरा कोई भी परम कारण नहीं है। यह सम्पूर्ण जगत् सूत्रमें सूत्रके मनियोंके सदृश मुझमें गुँथा हुआ है|

Arjuna, there is in reality absolutely nothing else but Me, I am all there is in this whole universe and everything is threaded into Me like the pearls in a necklace.

હૈ ધનંજય! મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી; આ આખું જગત સૂતરમાં પરોવાયેલા મણિઓની પેઠે મારામાં ગૂંથાયેલું છે.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930