Chapter 07 | Gyan Vigyan Yog | Verse 04
भूमिरापोऽनलो वायु: खं मनो बुद्धिरेव च |
अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा || 4||
bhūmirāpōnalō vāyuḥ khaṃ manō buddhirēva cha ।
ahaṅkāra itīyaṃ mē bhinnā prakṛtiraṣṭadhā ॥ 4 ॥
ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ ।
અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥ 4 ॥
MEANING
पृथ्वी, जल, अग्नि, वायु, आकाश, मन, बुद्धि और अहंकार भी — इस प्रकार यह आठ प्रकारसे विभाजित मेरी – प्रकृति है । यह आठ प्रकारके भेदोंवाली तो अपरा अर्थात् मेरी जड़ प्रकृति है और हे महाबाहो ! इससे दूसरीको, जिससे यह सम्पूर्ण जगत् धारण किया जाता है, मेरीजीवरूपा परा अर्थात् चेतन प्रकृति जान
My nature,dear Arjuna, is formed by eight elements, namely, earth, fire, wind, water, sky, mind, intellect and ego. O Arjuna, understand that the elements I have just mentioned to you are only part of My lower nature. The other part of Me is My higher nature, which preserves the universe.
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર – આ પ્રમાણે આ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. આ આઠ પ્રકારના ભેદની તો અપરા એટલે કે મારી જડ પ્રકૃતિ છે અને હે મહાબાહો! આના સિવાયની છે – જેનાથી આ આખું જગત ધારણ કરાય છે – એને મારી જીવરૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ ઓળખ.