Chapter 07 | Gyan Vigyan Yog | Verse 03
मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये |
यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वत: || 3||
manuṣyāṇāṃ sahasrēṣu kaśchidyatati siddhayē ।
yatatāmapi siddhānāṃ kaśchinmāṃ vētti tattvataḥ ॥ 3 ॥
મનુષ્યાણાં સહસ્રેષુ કશ્ચિદ્યતતિ સિદ્ધયે ।
યતતામપિ સિદ્ધાનાં કશ્ચિન્માં વેત્તિ તત્ત્વતઃ ॥ 3 ॥
MEANING
हजारों मनुष्यों में कोई एक मेरी प्राप्तिके लिये यत्न करता है और उन यत्न करनेवाले योगियों में भी कोई एक मेरे परायण होकर मुझको तत्त्वसे अर्थात् यथार्थरूपसे जानता है |
It is very difficult to know Me fully in reality, dear Arjuna. Out of thousands of people, only a few special ones (Yogis or divine devotees) try to realize Me. Even out of those perfect people trying to realize Me, only a few succeed in doing so. Hardly anybody know My reality.
હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્ત્વથી એટલે કે યથાર્થરૂપે ઓળખી શકે છે.