Chapter 07 | Gyan Vigyan Yog | Verse 29
जरामरणमोक्षाय मामाश्रित्य यतन्ति ये |
ते ब्रह्म तद्विदु: कृत्स्नमध्यात्मं कर्म चाखिलम् || 29||
jarāmaraṇamōkṣāya māmāśritya yatanti yē ।
tē brahma tadviduḥ kṛtsnamadhyātmaṃ karma chākhilam ॥ 29 ॥
જરામરણમોક્ષાય મામાશ્રિત્ય યતંતિ યે ।
તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નમધ્યાત્મં કર્મ ચાખિલમ્ ॥ 29 ॥
MEANING
जो मेरे शरण होकर जरा और मरणसे छूटनेके लिये यत्न करते हैं, वे पुरुष उस ब्रह्मको, सम्पूर्ण अध्यात्मको, सम्पूर्ण कर्मको जानते हैं|
Arjuna, those who make an effort to attain Me and take refuge in Me, achieve deliverance from old age and death, and they also fully understand Brahma, (the infinite never-ending) Adhyatma (self) and all Karma (actions) in this world.
જેઓ મારે શરણે થઈને જરા અને મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસો એ બ્રહ્મને, સમગ્ર અધ્યાત્મને તેમજ સંપૂર્ણ કર્મને ઓળખી લે છે.