Chapter 07 | Gyan Vigyan Yog | Verse 28

येषां त्वन्तगतं पापं जनानां पुण्यकर्मणाम् |
ते द्वन्द्वमोहनिर्मुक्ता भजन्ते मां दृढव्रता: || 28||

yēṣāṃ tvantagataṃ pāpaṃ janānāṃ puṇyakarmaṇām ।
tē dvandvamōhanirmuktā bhajantē māṃ dṛḍhavratāḥ ॥ 28 ॥

યેષાં ત્વંતગતં પાપં જનાનાં પુણ્યકર્મણામ્ ।
તે દ્વંદ્વમોહનિર્મુક્તા ભજંતે માં દૃઢવ્રતાઃ ॥ 28 ॥

MEANING

परन्तु निष्कामभावसे श्रेष्ठ कर्मोंका आचरण करनेवाले जिन पुरुषोंका पाप नष्ट हो गया है, वे राग द्वेषजनित द्वन्द्वरूप मोहसे मुक्त दृढ़निश्चयी भक्त मुझको सब प्रकारसे भजते हैं|

O Arjuna, there are, however, some pious people whose sins have been destroyed and are free from all worldly attachments, who worship Me with a firm, undeluded mind.

પરંતુ નિષ્કામભાવે ઉત્તમ કર્મોનું આચરણ કરનારા જે માણસોનું પાપ નષ્ટ થઈ ચુક્યું છે, એ રાગદ્વેષ-જનિત દ્વંદ્વસ્વરૂપ મોહથી મુક્ત થયેલા દૃઢનિશ્ચયી ભક્તો મને સર્વ રીતે ભજે છે.

CHAPTER 07 VERSES – ADHYAY 07 SHLOKAS

123456
789101112
131415161718
192021222324
252627282930