Chapter 07 | Gyan Vigyan Yog | Verse 27
इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत |
सर्वभूतानि सम्मोहं सर्गे यान्ति परन्तप || 27||
ichChādvēṣasamutthēna dvandvamōhēna bhārata ।
sarvabhūtāni saṃmōhaṃ sargē yānti parantapa ॥ 27 ॥
ઇચ્છાદ્વેષસમુત્થેન દ્વંદ્વમોહેન ભારત ।
સર્વભૂતાનિ સંમોહં સર્ગે યાંતિ પરંતપ ॥ 27 ॥
MEANING
हे भरतवंशी अर्जुन ! संसारमें इच्छा और द्वेषसे उत्पन्न सुख-दुःखादि द्वन्द्वरूप मोहसे सम्पूर्ण प्राणी अत्यन्त अज्ञताको प्राप्त हो रहे हैं|
Arjuna, in this world, most beings are confused and deluded by the doubts created by desire and envy, and they become victims of ignorance and Agyan (lack of wisdom).
હે ભરતવંશી અર્જુન! સંસારમાં ઇચ્છા અને દ્વેષથી ઉદ્ભવેલા સુખ દુ:ખ આદિ દ્વંદ્વસ્વરૂપ મોહને લીધે સઘળાં પ્રાણીઓ અત્યંત અજ્ઞતાને પામી રહ્યાં છે.